Pages

Tuesday, 10 April 2012


એક સાસુમા ના ૩ જમાઈ હતા.તેમને બધા ની પરીક્ષા લેવાનું નક્કી કર્યું.
એક દિવસ..પેહલા જમાઈ ને બોલાવીને પોતે નદી માં ઝંપલાવી દીધું.પેહલા જમાઈ એ તેમને બચાવી લીધા અને સાસુમા એ તેમને કાર ભેટ માં આપી.
બીજા જમાઈ ને બોલાવીને પણ તેમ જ કર્યું.બીજા જમાઈ એ પણ તેમને બચાવી લીધા અને તેમને સ્કુટર ભેટ આપ્યું.
…..પછી વારો આવ્યો ત્રીજા નો.તેણે વિચાર્યું કે જો હવે આવું થશે તો મને બચેલી સાઈકલ મળશે. તેથી તેણે સાસુમા ને નદી માં ડૂબવા દીધા. તેરમાં ને દિવસે ૩જો જમાઈ નવી હોન્ડા સીટી લઇ ને આવ્યો ત્યારે બીજા ૨ ની આંખો ફાટ ફાટ થઇ રહી..હવે કહો આ હોન્ડા સીટી કોણે અપાવી ??.
.
.
.
.
.સ્વાભાવિક છે યાર….સસરા એ 

No comments:

Post a Comment